________________
૧૬
સમાધિશતકમ હાય પિકારે છે. સૌ સગાંવહાલાં પાસે બેઠાં બેઠાં રૂદન કરે છે, પણ કેઈનાથી દુઃખ લેવાતું નથી. રેગી મનુષ્ય આવા પ્રસંગે અતિ દુઃખી હોય છે.
તેવી જ રીતે અજ્ઞાની જીવે શરીરને જ આત્મા માની લીધે છે અથવા પંચભૂત છે તે જ આત્મા છે એમ માની લીધું છે, તે મનુષ્ય મિથ્યાત્વ, અવિતિ, કષાય, યોગ, આધિ, વ્યાધિ, ઉપાધિથી મહાગી જાણ. તેને રેગ કેઈનાથી લેવાતું નથી. અને તે બહિરાત્મા પ્રાણ મરીને નરક અથવા તિર્થ ચગતિમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં પણ રૌદ્ર દુઃખો ભેગવે છે. માટે બહિરાત્મ પ્રાણી બહુ દિન જાણે. બહિરાભ પ્રાણી પિતાના અજ્ઞાનથી અનેક પ્રકારના દુઃખ પામે છે.
જેમ કેઈ આંધળે પુરૂષ ચાલતાં ચાલતાં ખાડામાં પડી જાય છે, કાંટાની વાડમાં પડી જાય છે, અથવા કુવામાં પડી જાય છે, તેમ પરવસ્તુ જે શરીર તે જ આત્મા છે, એમ માનનારે આંધળે બહિરાત્મ રોગ, શોક, વિયેાગ વૈર, ઝેરથી દુઃખનું પાત્ર બને છે અને અંતે નરકરૂપ મોટા અંધકારમય કૂવામાં પડી મહાદુઃખી બને છે.
બહિરાત્મપણું મહાદુઃખદાયક છે અને તેના વેગે પુનઃ પુનઃ અનંતીવાર ચેરાશલાખ જીવનિમાં આત્મા પરિભ્રમણ કરી જન્મ, જરા મરણમાં મહાદુઃખ પામે છે, એમ શ્રી સર્વજ્ઞ ભગવાન કહે છે.