________________
ઉલા છે.
સમાધિશતકમ
बहिरन्तः परश्चेति, त्रिधाऽऽत्मा सर्वदेहिषु । उपेयातात्र परमं, मध्योपायाद् बहिस्त्यजेत् ।। ५
સર્વદેહીમાં–બહિરાત્મા, અંતરાત્મા, અને પરમાત્મા, એમ ત્રણ પ્રકારે આત્મા છે. તેમાં અંતરાત્માથી પરમાત્માની પ્રાપિત કરવી અને બહિરામાનો ત્યાગ કરે.
જડ વસ્તુમાં આત્મબુદ્ધિ તે બહિરાત્મા, શરીરમાં આત્મા છે, એવી બુદ્ધિ તે અંતરાત્મા અને નિર્મલ રત્નત્રયી યુક્ત, તે પરમાત્મા, એ ત્રણ પ્રકારે આત્મા સર્વ દેહીમાં રહેલે છે.
અભવ્ય જીવનમાં તે બહિત્મા માત્રને જ સંભવ છે. ત્યારે પ્રશ્ન કે સર્વ દેહીમાં ત્રિધા આમ હોય તે શી રીતે કહેવાય? ઉત્તરમાં સમજવું કે
અભવ્યમાં પણ દ્રવ્યરૂપતાએ ત્રણ પ્રકારના આત્માને સભાવ ઉત્પન્ન છે. અભવ્ય જેમાં અંતરાત્મવ, અને પરમાત્મત્વ સત્તાએ રહ્યું છે પણ અભામાં અંતરાત્મત્વ અને પરમાત્મવને આવિર્ભાવ (પ્રભાવ) થતું નથી અને મોક્ષમાં જતા નથી.
અભવ્ય જેમાં આવિર્ભાવે સદાકાળ અહિરાત્મપણું છે. કારણ કે તેમાં તેવા પ્રકારને સ્વભાવ જ કારણ છે. અભવ્ય જેમાં પાંચ જ્ઞાનાવરણની ઉપપત્તિ ઘટે છે.
કેવલજ્ઞાન, કેવલદર્શન અને સાયીક ચારિત્રની સામગ્રી તેઓને પ્રાપ્ત થવાની નથી, માટે તે અભષ્ય કહેવાય છે. પણ તેઓમાં સત્તાની અપેક્ષાએ ત્રિધાત્મનું અભાવપણું ઘટતું