________________
પ્રસ્તુત ગ્રંથની પ્રસ્તાવના પૂ. ઉ. મા. શ્રી કૈલાસસાગરજીના વિદ્વાન શિષ્યરત્ન શ્રીએ લખી છે. પ્રસ્તુત પુસ્તકમાં દષ્ટિદેષથી કે મુદ્રણદોષથી જે કાંઈ અશુદ્ધિ રહી જવા પામી હેય તે માટે ક્ષમા યાચી વિરમીએ છીએ.
.
મુંબઈ વિ. સં. ૨૦૨૧ ચૈત્ર સુદી ૧૫, ગુરૂવાર
હીરાલાલ જી. શાહ જયંતીલાલ વ. દલાલ પોપટલાલ મ. પાદશકર
માનદ્ મંત્રીઓ શ્રી અધ્યાત્મ જ્ઞાન * પ્રસારક મંડળ