________________
સમાધિશતકમ
૧૧૭ ભાવિ શિવપદદે આપકું, આપ હિ સનમુખ હાઈ તાતે ગુરુ હૈ આતમા, અપને ઔર ન કોઈ. દર
અર્થ—આત્માને આત્મા જ જન્મ અને નિર્વાણ પ્રત્યે ધરે છે. માટે આત્મા જ આત્માને પરમાર્થથી ગુરુ છે, અન્ય કોઈ બીજે આત્માને ગુરુ નથી.
વિવેચન—દેહાદિકમાં દઢાત્મભાવનાથી આત્મ જ પિતાને સંસારમાં પાડે છે. અને આત્મા જ પિતાને મેક્ષમાં લઈ જાય છે, માટે નિશ્ચયથી જોતા આત્મા જ આત્માને ગુરુ છે, બીજે કઈ નથી. પછી વ્યવહાર ગુરુ હોય તે હરક્ત નથી.
નિશ્ચયથી જોતા પિતાને આત્માં તે જ દેવ છે, અને તે જ ગુરુ છે, અને આત્માને સ્વભાવ તે જ નિશ્ચયથી ધર્મ છે, એવી શુદ્ધ શ્રદ્ધા તે મોક્ષનું કારણ છે. કેમ કે જીવસ્વરૂપ એળખ્યા વિના કર્મ ખપે નહિ.
આત્મા પિતાના સન્મુખ થતાં પિતે જ પિતાને શિવપદ આપે છે. પિતાના સન્મુખ થયા વિના ત્રિકાલમાં પણ મુક્તિ થતી નથી. જે તીર્થકર થયા, જે સિદ્ધ થયા તે સર્વે પોતાના સમુખ થયા, ત્યારે જ સ્વકાર્ય સિદ્ધ
| મુંબાઈ જવાનું હોય, અને મારવાડ તરફ ગમન કરે તે, તે મુંબઈ પહોંચતું નથી. તેમ જે શિવપદની પ્રાપ્તિ
અર્થે પ્રયત્ન કરે છે, અને આત્મસન્મુખ થતું નથી, તે 'શિવપદ પ્રાપ્ત કરતું નથી.