________________
શબ્દ ન હોત તે બીજું કઈ એવું પ્રમ ણ શોધવું મુશ્કેલ હતું કે આ ગ્રન્થરત્ન દિગંબરીય છે કે વેતાંબરીય છે?
સંસ્કૃત સમાધિશતક અને ગુર્જર સમાધિશતક કઈ સાલમાં અને કયા સ્થળે રચાય છે એ સંબંધી ઉલ્લેખ જાણમાં આવ્યા નથી. માટે એ વિગત આલેખી શકાણી નથી.
હવે સમાધિ અને શતક શબ્દોને વિચાર કરીએ.
આધિ વ્યાધિ ઉદ્યાધિ અને સમાધિ આ ચારે શબ્દોમાં આ ઉપસર્ગપૂર્વક વા ધાતુ છે. આધિ, વ્યાધિ, ઉપાધિ સ્વયં સતિ છે, છતાં અણમાનતી વસ્તુઓ છે અને સમાધિ શબ્દ સાંભળતાં હદયકુંજમાં આહલાદકતાને ઉદ્ભવ થાય છે.
શાંતિ, સમતા, આનંદ, સુખ, મન:પ્રફુલ્લતા, સૌમ્યભાવ વિગેરે અર્થો વ્યવહાર રીતે સમાધિ શબ્દના થઈ શકે છે. પરંતુ શાસ્ત્રીય પરિભાષામાં નીચે પ્રમાણે અર્થે થાય છે. દષ્ટાન્ત પૂર્વક એનો વિચાર કરીએ.
ને આવવા€ માgિp રાવણ સ્ત્રમાણ વંહિg” |
જે જીવનપર્યત સમાધિમ-જ્ઞાનાદિ પ્રવૃત્તિમાં રાગદ્વેષ રહિત એવા સદસદ્વિવેકી પુરુષે સમય વ્યતીત કરવું જોઈએ. . सज्यग् आहितः आत्मा ज्ञानदौ येन समाहितः । समा. धिन शोभनानध्यवसायेन युक्तः ।
" શ્રી સૂત્રકૃતાંગ ૨ અ ર ઉ૦ ૪ શ્લેક અહી સમાધિ શબ્દ આત્મામાં જ્ઞાનાદિ સ્થાપવા અર્થમાં કે શુભ અધ્યવસાયની યુક્તતાને સમાધિ કહે છે.