________________
સમાધિશતકમ
શ્રી જિનેશ્વર ભગવતે કહેલા જડ દ્રવ્ય અને તેના ગુણપર્યાયનું નય નિક્ષેપાએ સહિત જ્ઞાન થાય છે, તે જ જ્ઞાન જાણવું અને તે જ જ્ઞાનથી ભેદ જ્ઞાન પ્રગટે છે, અને તે ભેદ જ્ઞાનથી આત્મા કર્મથી છૂટે છે અને પરમાત્મ સ્વરૂપ બને છે. અને સકલ પ્રપંચનું મૂળ અવિદ્યા પણ ક્ષણમાં નટ થાય છે. ભેદજ્ઞાની આત્મા સ્વ આત્મહિત સાધી મનુષ્ય જન્મ સફળ કરે છે.
घने कस्ने यथात्मानं, न घन मन्यते तथा । घनेस्वदेहेऽप्यात्मानं, न घनं मन्यते बुधः ।।६३॥ नप्टे वस्त्रे यथात्मानं, न नष्टं मन्यते तथा । नष्टे स्वदेहेऽप्यात्मानं, न नष्टं मन्यते बुधः ॥६॥ रक्ते वस्त्रे यथात्मानं, न रक्त मन्यते तथा ।
रक्ते स्वदेहेऽप्यात्मानं, न रक्त मन्यते बुधः ॥६५॥ દોધક છેદ
સૂખમ ધમ ઝારન નવે, ક્યું કરે ત્યું દેહ, તાલૈ બુધ માને નહિ, અપની પરિણતિ તેહ, ૫૭ જેસે નાશ ન આપકે, હોત વચ્ચક નાશ, તૈસે તનકે નાશસે, આતમ અચલ અનાશ. ૫૮
ભાવાર્થ–સાન જાડું વસ્ત્ર પહેરવાથી હું જાડો છું, એમ માનતું નથી, તેમ શરીર જાડું થતાં પણ આત્મા જાડો છે, એમ માનતું નથી. શરીર પાતળું પડતાં આત્મા પાતળો છે, એમ માને નથી. શરીર સુકાતા પિતાને સુકાએલે માન નથી. કહ્યું છે કે –