________________
૮૫
तथा तृतीयाऽतिशयात् तृतीयात्
सञ्जायतेऽवञ्चकयोगरूपात् । श्राद्धस्य शुद्धस्य निजोचितस्य
श्रुतोदिताचारपरायणस्य ॥४८॥
પોતાને ઉચિત એવા શાસ્ત્રોક્ત આચારોમાં પરાયણ છે અને વિશુદ્ધ શ્રમણોપાસકને ત્રીજા ફલાવંચક યોગના છે. અતિશયથી ત્રીજી પૂજા પ્રાપ્ત થાય છે.
आयओ गुरुबहुमाणो। આ હૃદયમાં અપરંપાર ગુરુ બહુમાનને સ્થાન આપો. જો મોક્ષમાં સ્થાન પામવાનું આથી વધુ કોઈ જ મૂલ્ય નથી. ગુરુ બહુમાનની પહોંચ મોક્ષ સુધી છે. બીજા શબ્દોમાં ગુરુબહુમાન એ જ મોક્ષ છે.