________________
૪૫
વૈરાગ્ય-વેલડીના અંકુર, સ્કન્ધ વગેરે અંગો शुद्धक्रियेच्छा विषयोऽनुबन्धः स्थानेऽङ्करस्याभिहतोऽत्र बुद्धैः । असज्जिहासा सदुपायलिप्सा
बुद्धिद्विपत्रीपरिणामभाजः ॥ ४८ ॥
અંકુર ઃ ધર્મશુદ્ધ ક્રિયા કરવાની ઈચ્છાનો જ અનુબંધ, વારંવાર શુદ્ધ ક્રિયાની ઈચ્છા એ વૈરાગ્ય વેલડીનો અંકુરો છે. આ અંકુરાને બે પાંદડીઓ ફૂટી છે; જેનાં નામો છે; (૧) અસત્નો ત્યાગ કરવાની ઈચ્છા કરાવતી બુદ્ધિ (૨) સત્તા ઉપાયોને મેળવવાની ઈચ્છા કરાવતી બુદ્ધિ.
મનનીય હિત શિક્ષાઓ
• चरणकरणयोगान् एकचित्तः श्रयेत ।
સંયમની પ્રવૃત્તિઓમાં વ્યવસ્થિતપણે
purgedrundhatruopert
પ્રયત્ન કરવો !