SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ Kal अन्ये तु धर्मप्रणिधानमात्रं बीजं जगुर्यन्न शिवाशयोऽपि । घने मलेऽनन्त्यविवर्त्तगे स्यात् - વચ્ચે પુનઃ વિં તદુપીયરો દ્દા કેટલાકો કહે છે કે, “ધર્માચારપાલનની તીવ્ર ઇચ્છા ન થિ જાગે અને માત્ર ધર્મ કરવાનો વિચાર જ આવે તો તે વિચારમાત્ર પણ મોક્ષનું બીજ બની શકે છે.” છે આ વાત બરોબર નથી કેમકે જ્યાં ગાઢ કર્મમળ પર પડેલો છે એવા અચરમાવર્તકાળમાં મુક્તિનો વિચાર પણ હોતો નથી; તો પછી તેના ઉપાયભૂત ધર્મ ઉપરનો રાગ તો સંભવે જ ક્યાંથી? હા. ભૌતિક સુખ માટે તદુપાય રૂપ ધર્મ મિ ઉપર રાગ ત્યાં હોઈ શકે પણ મુક્તિ મેળવવા માટેના આશયથી ધર્મરાગ સંભવે નહિ. વૃદ્ધાવું છું 0 ૦ સોપતનિઃ છે શરીરના મમત્વને ભૂલીને ઉપસર્ગોને છે સામ્ય ભાવથી સહન કરવા. વિરા¢¢
SR No.005955
Book TitleVirag Veladi
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2012
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy