________________
૩૮
प्राहुस्तमेनं मुनयोऽत्र धर्मतारुण्यकालं खलु चित्ररूपम् । । ततोऽवशिष्टं भवबाल्यकालमाच्छादिताभ्यन्तरभोगरागम् ॥४१॥
આ ચ૨માવર્ત્તકાળને મુનિવરો ધર્મનો સુંદર તારુણ્ય કાળ કહે છે. આ સિવાયના-અચરમાવર્ત્તકાળને સંસારનો બાળ-કાળ કહે છે; કેમ કે તે કાળ આત્માની અંદર પડેલી ભોગવાસનાઓથી ઘેરાઈ ગયેલો હોય છે.
************
૦ સવા સમીક્ષસ્વ દેવા ।
હૈયામાં વિવેકની જાગૃતિ રાખી પ્રામાણિક પણે આત્મનિરીક્ષણ કરતા રહેવું.
• ददस्व धर्मार्थतयैव धर्म्यान् सदोपदेशान् । હંમેશા ધર્મના અર્થારૂપે સદુપદેશ આપવા તત્પરતા રાખવી.
$1$$1$161 $$1$1