SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨ श्रव्ये खलानां न हि शास्त्रभावे.. बुद्धिः परं मज्जति कूटदोषे । चञ्चूर्विहायैव हि पद्मखण्डं, સદ: પુરી પતતિ દિક્ષાનામ્ રહા રે! દુષ્ટોની બુદ્ધિની બુદ્ધિએ કયે દી એકાંતે સાંભળવા Sી લાયક શાસ્ત્રોના પદાર્થોમાં દિલચસ્પી ધરાવી છે? એ બુદ્ધિ ક્રિ આ તો જૂઠા દોષો શોધવામાં જ કાળી બની છે. જો બિચારો કાગડો ! સુંદર મજાનું ખીલેલું કમળ સામે પણ પડ્યું હોય તો ય તેને છોડીને તેની ચાંચ કોઈ માનવની રે ન વિષ્ઠામાં જ એકદમ પડવાનું પસંદ કરતી હોય ત્યાં શું છે કહેવું? • સંસાર એટલે ઉન્માદ–વાસનાઓનો રાજ છે માર્ગ. • આપણે સંસારમાં કદાચ હોઈએ, પણ આપણામાં સંસાર ન રહે તો જ આત્મશુદ્ધિ વધુ સરળ બને. પરપંચાત છોડી આત્મ સંશોધન માટે મથે તે પિતા સાધુ
SR No.005955
Book TitleVirag Veladi
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2012
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy