________________
©©©©©છે તે જ
શ્રદ્ધા-કૃતિ-ક્ષત્તિ-ર-સુથા__मुख्याप्सरोभिर्विलसत्यजस्त्रम् । वैराग्यरूपे खलु नन्दने यः
शक्रोऽपि कस्तस्य मुनेः पुरस्तात् ॥२०॥ રે! દેવોની દુનિયાના રાજા ઈન્દ્રના વૈભવો પણ આ મુનિઓની પાસે પાણી ભરે છે. પાણી.
આ મુનિવરો પાસે નિર્મળ વૈરાગ્ય ભાવનું અદ્ભુત નંદનવન છે. કયાં છે એવું નંદનવન; રાંક ઈન્દ્ર પાસે?
આ નંદનવનમાં મુનિવરેન્દ્ર અનેક ઉર્વશીઓ અને અપ્સરાઓ સાથે અહર્નિશ મદમસ્તીની છોળો ઉડાડે છે. એ આ અપ્સરાઓના નામ છે; શ્રદ્ધા, ધૃતિ, ક્ષત્તિ, દયા, સુમેધા વગેરે.
હાય! છાશવારે રિસાતી, અકળાતી અને અંતે મરતી ની | પેલા ઈન્દ્રની અપ્સરાઓ ! બિચારો ! એના મનામણા
આદિમાંથી જ ઊંચો ન આવે! અને દેવીનું મૃત્યુ થતાં તેના વિરહનો ત્રાસ! મૈયારી ! એ રૂદન તો કાળમીંઢ પાણાને ય જાણે પીગળાવી નાંખે !
TU
WWWWWWWWWWWWWWW WAPDI