SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૫ . . "બ ન કરવો જોઈએ. પર ૩૭. સંયમના સઘળા ઉપકરણો અને પુસ્તકો વગેરેનું જ - સવાર-સાંજે જયણાપૂર્વક પડિલેહણ કરવું જોઈએ. સાધુને કોઈપણ ચીજ પડિલેહણ કર્યા વિનાની વપરાય જ નહિ. ( ૩૮. સાધુની કોઈપણ ચીજ રસ્તામાં રખડતી કે જ્યાં ત્યાં લિ પડી ન રહેવી જોઈએ. તેમ કરવાથી સંયમના ઉપકરણની પર અવહેલના-આરાધના તેમજ અયતના અધિકરણનો દોષ કે લાગે છે. - ૩૯. રસ્તામાં સામેથી કોઈપણ સાધુ મળે તો વિનયપૂર્વક Sી હાથ જોડીમુખઆગળ મુહપત્તિ રાખી “મFણ વંદામિ' કહેવું. - - ૪૦. સંયમની નાવમાં બેઠા પછી તેના કર્ણધાર પર ક ખલાસીસમા ગુરુમહારાજની આજ્ઞાઅનુસાર વર્તન રખાય તો ભવસમુદ્રથી પાર પમાય, અન્યથા સંભવ નથી. ૪૧. સારું સારું વાપરવાથી, સારી ચીજોનો ઉપયોગ કરવાથી મારું પુણ્ય ખૂટે છે અને નવું પાપ બંધાય છે એમ | સુવિચારવું. ૪૨. પાંચ તિથિએ ચૈત્યપરિપાટી જરૂર કરવી. I. ૪૩: પર્વતિથિ અને વિશિષ્ટદિવસોએ ચાલુ દિવસ કરતાં કંઈક વધુ તપ કરવો. : ૪૪. સાધુએ દુનિયાની સઘળી પંચાત મૂકી દઈ આપણા જીવનની શુદ્ધિનો ખ્યાલ બરાબર કેળવવો. . ૪૫. બ્રહ્મચર્ય સંયમનો હાથ છે. તે વિના સંયમ મુડદા 'વુિં છે માટે બ્રહ્મચર્યની નવ વાડોનું પાલન બરાબર કરવા માટે
SR No.005955
Book TitleVirag Veladi
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2012
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy