________________
૨૫૭
रक्षन् शशं मेघकुमारजीव - द्विपो भवं यत्प्रतनूचकार ।
निर्दिष्टमव्यक्तसमाधिसाम्यं
तत्रापि मार्गाभिमुखत्वबीजम् ॥ २६०॥
મેઘકુમારના પૂર્વભવમાં હાથીના જીવે સસલાની રક્ષા કરીને પોતાનો સંસાર ખૂબ ઘટાડી નાંખ્યો તેમાં તેની જે માભિમુખતા થઈ તેના બીજરૂપે અવ્યક્ત-સમાધિ સામ્યને જ શાસ્ત્રકાર પરમર્ષિઓએ જણાવ્યું.
$$$$$$$1ËKËSË3ËŠŠĶĒKŠ
$$$$1$1$$$
यच्च प्रतिनियत एव समये कश्चिन्मोक्षगमनयोग्यं पुण्यं कर्तुं शक्नोति नान्यथा, तदपेक्षया तु नियता ।
જે કોઈ પ્રતિનિયત સમયમાં મોક્ષગમન યોગ્ય પુણ્ય કરવા શક્તિમાન્ થાય તેની અપેક્ષાએ નિયત ભવસ્થિત હોય.