________________
૨૪૦
सदा विहङ्गा इव विप्रमुक्ता
भारण्डपक्षीन्द्रवदप्रमत्ताः । शौण्डिर्यभाजो गजवच्च जात
स्थामप्रकर्षा वृषभा इवोच्चैः ॥२४
હે નિર્ગળ્યો ! આપ પંખીની જેમ સ્વૈરવિહારી છો, ભારjપક્ષીની જેમ અપ્રમત્ત છો, હાથીની જેવા પરાક્રમી છો, બળદની જેમ ખૂબ અને જન્મજીંત ઉન્નત બળના સ્વામી છો.
जैनधर्मं हि क्षायिकभाववर्तिन एवार्हन्त उपदिशन्ति । M. भिन्नप्ररूपणामूलयो रागद्वेषयोरभावात् ॥
જૈનધર્મનો ઉપદેશ ક્ષાયિકભાવમાં વર્તતા આ તીર્થકરો કરે છે. કેમ કે ભિન્ન પ્રરૂપણા-મૂલક આ છે રાગદ્વેષનો તેમનામાં અભાવ છે. (જેઓમાં રાગદ્વેષ છે કે ન હોય તેની પ્રરૂપણામાં ફેરફાર આવે. પણ તીર્થકરો
તો આ બધા કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી જ ઉપદેશ જ આપતા હોવાથી બધા જ તીર્થકરોનો ઉપદેશ એક છે. સરખો હોય છે. (બધા જ સર્વજ્ઞોના કથનમાં એક આ વાક્યતા હોય છે.