________________
૨૩૯
शरत्सरोनीरविशुद्धचित्ताः लेपोज्झिताः पुष्करपत्रवच्च । गुप्तेन्द्रियाः कूर्मवदेकभाव
મુવાાતા: ાિવિષાળવન્દ્ર ર૪રા
હે, યતિવરો ! આપ શરદઋતુના સરોવરના જલ જેવા નિર્મળ ચિત્તવાળા છો, કમલપત્રની જેમ નિર્લેપ છો, કાચબાની જેમ ગુપ્તેન્દ્રિય છો, ખડગીના એક શીંગડાની જેમ આપ અનેકની સાથે છતાં એકલવીર છો.
1$$$1$1$*$181$1$1$1$$$1$$$1$1$1$1$$$$$$1$$$! अवश्यभाविनो वस्तुनः स्थगितिर्बलवताऽपि कर्तु -
मशक्या ।
અવશ્ય બનનારી વસ્તુને રોકવા બળવાન્ પણ
સમર્થ નથી.
(ભાવિભાવને મિથ્યા કરવા કોણ સમર્થ છે ?)