________________
૨૩૮
निरञ्जनाः शङ्खवदाश्रयन्तो____ऽस्खलद्गतित्वं भुवि जीववच्च । वियद्वदालम्बनविप्रमुक्ताः
समीरवच्च प्रतिबन्धशून्याः ॥२४१॥
હે સમાધિસ્થ મુનિવરો !
આપ શંખની જેમ રાગદ્વેષના અંર્જન વિનાના છો, જ આ ધરતી ઉપર આપ જીવની જેમ અસ્મલિત ગતિવાળા આ છો, આકાશની જેમ આપ આલંબન-મુક્ત છો, અને આ પવનની જેમ પ્રતિબંધ વિનાના છો.
DEC) GCCC 6
आज्ञा हि धर्मशरीरे जीवकल्पा । આ આજ્ઞા ધર્મરૂપી શરીરમાં પ્રાણસમાન છે. છે (ધર્મનો પ્રાણ જિનાજ્ઞા છે.) જ્યાં જિનાજ્ઞા ત્યાં
છે. ધર્મ,