________________
-
૨૪૧
दुर्धर्षतां सिंहवदब्धिवच्च
गम्भीरतां मन्दरवत्स्थिरत्वम् । प्राप्ताः सितांशूज्वलसौम्यलेश्याः ___ सूर्या इवात्यद्भुतदीप्तिमन्तः ॥२४४॥ | હે ! શ્રમણો ! સિંહની જેમ આપ દુર્ઘર્ષ છો, સાગરશા ગંભીર છો, મેરુ જેવા સ્થિર છો, ચન્દ્રશી
સૌમ્યપ્રકૃતિના માલિક છો, સૂર્યશા અદ્ભુત તેજના આ ધણી છો.
आणाए अवस॒तं जो उबवूहेइ मोहदोसेणं ।
सो आणा अणवच्छं मिच्छत्तविराहणं पावे ॥ છે જે આજ્ઞામાં વર્તતો નથી તેની ઉપબૃહણા તો જ (પ્રશંસા) મોહદોષથી કરે તો તે આજ્ઞાભંગ, આ આ અવસ્થા, મિથ્યાત્વ અને વિરાધનાના ફળને કે ન પામે છે.
સમજ્યા વગર જેની તેની પ્રશંસા કરનારાપર ઓએ ઉપરની વાતનો ખૂબ જ વિચાર કરવા જેવો જ ન જ છે. પ્રશંસા કરવાલાયકની જ પ્રશંસા થાય છે
જિનાજ્ઞામાં રહેલા જ પ્રાય પ્રશંસાને પાત્ર છે.,
5:05: 32232513 VIE
હe©©©©© SS S S ,