________________
आपातरम्या परिणामरम्यां,
सुनिर्मलाङ्गी मलपात्रगात्रा । रुच्या बुधानां ललनाऽस्ति कापि,
वैराग्यलक्ष्मी न विना जगत्याम् ॥१२॥ મર્યલોકની માનુની અને સંતોની વૈરાગ્ય લક્ષ્મી ! બે ય સ્ત્રી ! પણ બે વચ્ચે અંતર કેટલું બધું?
માનુની તત્કાળ ક્ષણભર સુખ આપે !વિરાગલક્ષ્મી ભલે એવી વર્તમાનક્ષણે દુઃખદા હોય પણ એના સ્વામીનું મિ ભાવી અત્યંત રમ્ય બનાવી આપે. . આ પેલી મળ-મૂત્રથી ભરેલા ગાત્રોવાળી ! અને વિરાગ લક્ષ્મી ! સદા સર્વત્ર અત્યંત નિર્મળ !
હવે સુજ્ઞજનોને આ વિરાગલક્ષ્મી મળી ગયા પછી |ી જગતની કોઈ પણ માનુની ઉપર લગીરે સ્નેહ જાગે એ શું આ સંભવિત છે?
;
:
भावकिरिअमाराहेइ
_ -पसमसुहमणुहवइ
જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે કર્મ-નિર્જરાના ધ્યેયથી આ ક્રિયા જે કરે તે પ્રશમ અપૂર્વ આધ્યાત્મિક રીતે
વૃત્તિઓના શમન=નું સુખ અનુભવે છે.