SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૧ ___ साम्राज्यमक्लेशवशीकृतोवि, __जनप्रणीतस्तुतिलब्धकीर्ति । ज्ञानादिरत्नैः परिपूर्णकोशं, वैराग्यरूपं हितकृन्न कस्य ॥११॥ આ વૈરાગ્યરૂપી સામ્રાજ્યની આંખે ઊડીને વળગતી વિશેષતાઓ તો જુઓ! જે વિરાગી આત્મા છે એને કશા ય યુદ્ધાદિ કલેશ કર્યા વિના આખી ધરતી વશ થઈ જાય છે ! વિરાગી કીર્તિ કમાવાના કદી ધંધા કરતો નથી પણ લોકો જ એ આત્માના ચોફેર ગુણો ગાઈને એને અઢળક કે કીર્તિ મેળવી આપે છે! લોકો કહે છે કે વિરાગી પાસે રાતો પૈસો ય હોતો નથી તો ખજાનો તો ક્યાંથી હોય? હા..વાત પણ તદ્દન સાચી છે, પરંતુ વિરાગી જન પાસે જ્ઞાન, દર્શન, ચારિત્ર્યના રત્નોથી ભરપૂર ખજાનો છે એનું શું? R૦ સારા વિના ઉપાયમામો જ વિષયો ખરેખર અસાર છે, અને નિયમો કરીને છે નાશ પામનાર છે. ० कामे कमाही कमिअं खु दुक्खं જ કામનાઓને દબાઓ તો દુઃખ દબાયું જ છે.
SR No.005955
Book TitleVirag Veladi
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2012
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy