________________
૨૨૫
रम्यं सुखं यद्विषयोपनीतं, नरेन्द्रचक्रित्रिदशाधीपानाम् । समाहितास्तज्ज्वलदिन्द्रियाग्निज्वालाघृताहुत्युपमं विदन्ति ॥ २२८ ॥
નરેન્દ્રો, ચક્રવર્તીઓ કે દેવેન્દ્રોનો ભોગવિષયોના સંગથી ઉત્પન્ન થતો જે રમ્ય ભોગસુખનો અનુભવ કહેવાય છે તે હકીકતમાં તો ભડકે બળતી ઈન્દ્રિયોની અગ્નિજ્વાળાઓમાં હોમાતા ઘી બરોબર છે. આ કથન સમાધિમાન્ મુનિરાજોનું છે.
उत्पत्तिः पुनर्युगपत् तीर्थस्य, विगमोऽपि युगपद् भवति । તીર્થની ઉત્પત્તિ પણ એક સાથે થાય છે અને
નાશ પણ એક સાથે થાય છે.