________________
૨૨૧
विकल्पहीनां स्वदयां वदन्ति, वैकल्पिकीमन्यदयां बुधास्ताम् ।
तत्रादिमोक्ता किल मोक्षहेतुः परा पुनः स्वर्गसमृद्धिदात्री ॥ २२४ ॥
સ્વદયા એકાન્તે હિત કરનારી છે; એના હિતમાં બીજો કોઈ વિકલ્પ નથી જ્યારે પરદયામાં હિતનો વિકલ્પ છે. પરદયાથી પરનું હિત થાય પણ ખરું અને ન પણ
થાય.
પહેલી-સ્વદયા મોક્ષને અપાવનારી છે જ્યારે બીજી પરદયા તો સ્વર્ગાદિના અભ્યુદયને આપનારી છે.
સ્વદયા અખૂટ નિર્જરાકારિણી છે; પરદયા વિપુલ પુણ્યબંધકારિણી છે.
$*$*$*$*$22#$*$*$£$£$*$£$£$£$*$10+$1$$1$3 उत्सूत्रभाषिणो दर्शनमपि निषिद्धं ।
શાસ્ત્ર વિરુદ્ધ બોલનારને જોવાનો પણ નિષેધ છે; તો તેને મળવાનો અને તેની સાથે વાતચિત આદિનો તો સુતરાં નિષેધ જ છે.