________________
૨૧૯
* विज्ञातभूयोभवसिन्धुदोषो
मृतवासितात्मा । गाम्भीर्यसिन्धुर्जगतोऽपि बन्धु
तः पराशाभिधनागपाशात् ॥२२२॥ સમાધિમાર્ મુનિએ સંસાર-સાગરના ભયંકર દોષોને પણ વારંવાર આંખેઆંખ જોયા હોય છે, એથી જ એમનું અંતર વિરક્તિના અમૃતરંગે ઝબોળાઈને એકરસ થયું
હોય છે.
ગંભીર સાગરશા એ મહાત્મા વિશ્વામિત્ર બને છે. એ
પરસ્પૃહાના નાગપાશથી તો એ સર્વદા અસ્પષ્ટ જ રહે છે.
मार्गानुयायिकृत्यं स्वभावेन भद्रकस्य-अल्पकषायोदस्यैव भवति । છે. માર્ગાનુસારી કૃત્ય સ્વભાવથી ભદ્રક જીવને
જ હોય. (અલ્ય કષાયના ઉદયવાળાને હોય.) ફિé¢ારવું કહેવું હું છું કે