________________
૨૧૮
धर्मार्थवृत्तिर्न च कीर्तिपूजा- સારસ્તામથતયાવિતાત્મા अध्यात्मपूतो धूतपापकर्मा
धिया नियागप्रतिपत्तिमत्या ॥२२१॥
S
સમાધિમાનું આત્માની વૃત્તિ-પ્રવૃત્તિ શુદ્ધ ધર્મ માટે ન જ હોય છે, કીર્તિ, પૂજા, સત્કાર, લાભ વગેરેની િવાસનાથી એનો આત્મા કદી ખરડાતી નથી. અધ્યાત્મ
ભાવથી એ પવિત્ર હોય છે, અને મોક્ષને સ્વીકારતી બુદ્ધિ : વડે એ આત્મા પાપકર્મોનો પ્રક્ષાલક હોય છે.
»
धर्मचिकीर्षुणा जिनाजैव पर्यालोच्या, न पुनर्विशिष्टकष्टादिरूपं तपःसंयमाद्यनुष्ठानम् ।
ધર્મની ઈચ્છાવાળાએ જિનાજ્ઞાનો જ વિચાર ન કરવો, પરંતુ વિશિષ્ટ તપ-સંયમ વગેરે કષ્ટાનુષ્ઠાનોનો માત્ર વિચાર કરવાનો નહિ. એક