SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ यथा जनोऽन्यस्य सुखासुखेषु तटस्थभावं भजते तथैव । विश्वस्य तेषु प्रशमी ममत्वा हङ्कारमुक्तः सुसमाधिशाली ॥२०३॥ જેમ એક માણસ બીજા માણસના સુખ કે દુઃખમાં તટસ્થ ભાવને સાક્ષીત્વભાવને ધારણ કરે છે, તેમ મમત્વ અને અહંત્વની ગ્રન્થિમાંથી મુક્ત થઈ ગએલા સમાધિસ્થ મહાત્મા સમગ્ર વિશ્વના સુખ-દુઃખો પ્રત્યે તટસ્થ બનીને ઉ રહે છે; આથી તે પરમ પ્રશમભાવને પ્રાપ્ત કરે છે. STEE को हि गुणवतः प्रति प्रीतो न भवति ? લો કોણ ગુણવાનું પ્રત્યે પ્રીતિવાળો ન થાય ? છે (અર્થાત્ સાચા ગુણવાનને જોઈને સજ્જન પુરુષને છે પ્રેમ થાય જ.) ISIS ISIS AAAFAI! '
SR No.005955
Book TitleVirag Veladi
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2012
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy