________________
૧૮૭
परस्य चाटुक्रियया किलाप्ता
द्वाल्लभ्यकान्माद्यति यः स्वचित्ते । समाधिहीनो विगमे स तस्य,
वाल्लभ्यकस्यातुलशोकमेति ॥१९०॥
GS 4
સમાધિભાવ વિનાના રાંકડાની દશા તો જુઓ.
બીજાઓ એની ખુશામત કરે એટલે એ માની લે છે કિર કે, “લોકપ્રિય બની રહ્યો છું” આથી તેનામાં છે
| અભિમાન આવી જાય છે.
આ પણ જ્યાં એ ખુશામતખોરીનો ધબકડો થાય છે તે
અને એ ઉપરથી પોતાની લોકપ્રિયતામાં મોટી ઓટ
આવ્યાનું અનુમાન કરે છે કે તરત પોક મૂકીને રોવા વિક લાગે છે.
है मनोव्यग्रता नास्ति सुसाधूनाम् ।
સુસાધુઓને મનની વ્યગ્રતા ન હોય.
મિસ્ત્રી
જદ જદ જદ જદ,
T