________________
૧૭૩
स्मिताच्छपुष्पाधरपल्लवश्री
विशालवक्षोजफलाभिरामाम् । दृष्ट्वाऽपि नारी न समाहितात्मा,
मुहयेद्विदस्ताँन्विषवल्लीरुपाम् ॥१७॥
વિશ્વની આંખે નારી એ સ્મિતના સ્વચ્છપુષ્પોને Sા વેરતી, ઓષ્ઠના પલ્લવની શોભા ધરાવતી; વિશાળ આ સ્તનના ફળોથી શોભતી દેખાય છે.
પણ સબૂર ! આવી નારીને જોવા છતાં સમાધિસ્થ | મુનિને લેશ પણ મૂંઝારો થતા નથી...રે ! એની જ્ઞાનઆંખે તો એ નારી વિષની વેલડી જ દેખાય છે. ત્યાં મૂંઝારાનો સવાલ જ કયાં રહ્યો?
#ાવાઝું चैत्यादिपूजापुरस्सरं भोजनमिति । આ જિનપૂજા, ગુરુપૂજાપૂર્વક (શ્રાવક) ભોજન