________________
૧૭૨
न मूत्रविष्टापिठरीषु रागं बध्नन्ति ( વત્તાનું સમાધાતા ! अनङ्गकीटालयतत्प्रसङ्ग
मब्रह्मदौंर्गन्ध्यभिया त्यजन्ति ॥१७५॥
ઓ, સમાધિસ્થ ભગવન્! મળ-મૂત્રે ભરેલી કુંડી. | જેવી નારી પ્રતિ આપને રાગ તો જાગતો જ નથી પરંતુ કામદેવના ગંદા કીટાલયના સ્પર્શથી પણ અબ્રહ્મની બદબૂના ત્રાસથી આપ સદા દૂર રહો છો. વંદન હો; આપના સત્ત્વને !
में संविग्नगीतार्था आगमनिरपेक्षं नाचरन्ति ।।
સંવિગ્ન ગીતાર્થ મહાપુરુષો આગમ નિરપેક્ષ | (આગમ વિરુદ્ધ) પ્રવૃત્તિ કરતા નથી.