________________
૧૫૫
महोपसर्गाश्च परीषहाश्च
देहस्य भेदाय न मे समाधेः ।
इत्थं विविच्य स्वपरस्वभावं भयानुबन्धं मुनयस्त्यजन्ति ॥ १५८ ॥
જે મુનિરાજ એક જ વિચાર કરે છે કે, “ઘોર ઉપસર્ગો અને પરીષહો મારી ઉપર તૂટી પડે તો ય બહુ બહુ તો મારા શરીરના કકડા કરી નાંખશે; પણ મારી સમાધિના કકડા કરવાની તો તેમનામાં ય તાકાત નથી.’
આવા સ્વ અને પરના સ્વભાવોના વિવેકજ્ઞાનને પામી ગએલા મહાત્મા ભયના સંસ્કારોથી મુક્ત હોય તેમાં શી નવાઈ ?
1$$$1$†Ð¶Ð¦ÐȦÉKɦÉSÉ«$$$£$£$*$##‡aÉKɦÉ3Ð1 गुणैरुत्तमतां याति न तु जातिप्रभावतः ।
મનુષ્ય ગુણોથી ઉત્તમતાને પામે છે. નહિ કૈ જાતિના પ્રભાવથી, (નિશ્ચયનયની અપેક્ષાએ જાણવું.)