SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ A समाधिविध्वस्तभयाः स्मशाने, शून्यालये वा प्रतिमां प्रपन्नाः । दृष्ट्वापि रूपाणि भयङ्कराणि रोमापि नैवोद्गमयन्ति गात्रे ॥१५७॥ ઓ, મુનિવરો ! આપના સઘળા ય ભયો સમાધિભાવના મુદ્ગરથી ચૂરચૂર થઈ ગયા. હવે આપ સ્મશાનમાં કે કોઈ ભેંકાર ભૂતીઆ ઘરમાં પ્રતિમા સ્વીકારીને રહો; ત્યાં ગાત્રો થરથરાવી નાખે તેવા ભયંકર રૂપોને જુઓ તો ય આપના કોઈ ( રૂવાંડામાં ય ફફડાટ શેનો હોય? एगदिवसंपि जीवो पव्वज्जमुवागओ अनन्नमणो । * जइवि न पावइ मोक्खं अवस्स वेमाणिओ होइ ॥ એક દિવસ પણ પ્રવ્રજયાના પરિણામ સહિત E પ્રવ્રયાને (દીક્ષાને) પામેલો કદાચ મોક્ષ ન પામે છે તો પણ અવશ્ય વૈમાનિક દેવ થાય છે. તે વિક છે (પ્રવ્રયાનો પ્રભાવ અચિત્ય છે.) IT IS AVANVASIA, S S GSSSC
SR No.005955
Book TitleVirag Veladi
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2012
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy