________________
૧૫૧
- 11 !: ..
उग्रे विहारे च सुदुष्करायां, A fમક્ષાવિશુદ્ધી ર તપશ્ચર્ય ! समाधिलाभव्यसायहेतोः
क्व वैमनस्यं मुनिपुङ्गवानाम् ॥१५४॥
ઓ, અતિ ઉગ્રવિહારકારી મુનિવરો ! ઓ, - સર્વદોષમુક્ત કઠોર ભિક્ષાશુદ્ધિના આરાધકો !
- ઓ, અસહ્ય ઘોર તપના સ્વામીઓ ! આપને કદાપિ . : ચિત્તમાં વિહ્વળતા ઉત્પન્ન થતી નથી? : ઉત્તર... ના... કદાપિ નહિ. કેમ કે આ બધું ય કે
ચિત્તમાં એક એવી સમાધિની મસ્તીની જમાવટ કરવા | માટે જ હાથે કરીને સ્વીકાર્યું છે પછી વિહવળતા શેની ! છે અને સાચે જ... આ ઉગ્રસાધનાના ફળરૂપે કોઈ | અનોખી ચિત્તમસ્તીની ઝલક અનુભવવા મળે છે.
5
मिथ्यादर्शनं-अतत्त्वार्थश्रद्धानम् ।
મિથ્યાદર્શન એટલે અતત્ત્વભૂત પદાર્થોની આ શ્રદ્ધા. (અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ.)