________________
૧૪૭
त्यक्तस्ववर्गः शरणानपेक्षः क्रूरोपसर्गे ऽप्यविलुप्तदृष्टिः । समाधितन्त्रोद्धृतशोकशल्यो,
न ध्यानभङ्गादधृतिं प्रयाति ॥ १५० ॥
સ્વજનવર્ગનો પરિત્યાગ કરી ચૂકેલા, કોઈ પણ જાતની સહાય કે શરણની અપેક્ષા વિના-એકલવીર બનીને ઘોર ઉપસર્ગોની ઝડી વચ્ચે પણ આંતરદૃષ્ટિને કદી નહિ મીંચનારા, સમાધિના યન્ત્રથી શોકરૂપી કાંટાને સદા માટે બહાર ખેંચી કાઢનારા હે મુનિરાજ ! આપને ધ્યાનભંગથી પણ અધીરતા ન આવે તેમાં કશી નવાઈ નથી.
ÉÆЦЦÐ3Å131ÉSÉSɦÉSÉ«ÖÁÞÃжÐoÅŒ¦oÉSÉSÉSÉSÉ
शीलं श्रियः कार्मणं । शीलं गुणानां निधिः शीलं खनिः श्रेयसां । शीलं तु मुक्तिप्रदम् ॥
શીલ લક્ષ્મીનું વશીકરણ છે, શીલ ગુણોનો ભંડાર છે. શીલ કલ્યાણની ખાણ છે, શીલ મુક્તિને " આપનારું છે.
ÅÐÍÈÍÈÍÈ#21ÉTÉSÉSÉSÉGÉ‹ÞÍÈÍތУУÉÆȦÉLÉSÉ