________________
૧૪૬
से इष्टप्रणाशेऽप्यनभिष्टलाभे,
नित्यस्वभावं नियतिं च जानन् । सन्तापमन्तर्न समाधिवृष्टि
विध्यातशौकाग्निरुपैति साधुः ॥१४९॥
આ મુનિરાજે તો સમાધિભાવની ધોધમાર વર્ષા જ કરીને શોકરૂપી અગ્નિને સાવ જ ઠારી નાંખ્યો છે. હવે આ એમના ચિત્તમાં સત્તાપ સંભવે જ ક્યાંથી?
રે ! ભલેને કદાચ કોઈ ઈષ્ટવસ્તુનો નાશ થઈ જાય; છે કે ભલેને કદાચ અનિષ્ટ વસ્તુનો સંયોગ થઈ જાય તો ય મિ શું ? આ મહાત્મા તો તેવા સમયે પોતાના નિત્ય
સ્વભાવનું અને નિયતિ નામના પદાર્થનું ધ્યાન ધરવા જ પલાઠી મારીને બેસી જાય છે. પછી એમને સત્તાપ ક્યાંથી સંભવે ?
SEEK
મરવું
रागादिजयश्चास्य रागादिस्वरूपतज्जयोपायज्ञानपूर्वक मी एव भवति । પર રાગાદિનો જય, રાગદ્વેષાદિ દોષોનું સ્વરૂપ મિ અને તેને જીતવાના ઉપાય જ્ઞાનપૂર્વક થાય છે.