________________
૧૩૨
FASHISH E
शरीररूपप्रविलोकनायां,
वस्त्रादिनेपथ्यविधौ च रम्ये । रतिधूवं पौगलिके न भावे, समाधिलब्धात्मरतिस्थितानाम् ॥१३५॥
ઓ, મુનિવરો ! જ્યારે સમાધિભાવ પામવા દ્વારા જ આપણે આપણા આત્મામાં જ પલાઠી મારીને બેસી જઈએ પછી આપણા શરીરના રૂપ, રંગ, આરોગ્ય કે દુર્બલતા જ આદિને તપાસ્યા કરવાની હલકી સ્થિતિમાં તો ચક્કર કાપતાં ન જ હોઈએ ને?
સંયમના ઉપકરણભૂત, વસ્ત્ર વગેરેની મનમાં છે ગલગલીઆ ઉત્પન્ન કરતી ટાપટીપોમાંથી તો આપણું મન પર સંપૂર્ણ પણે ઉભગી જ ગયું હોય ને ?
- હાસ્તો.. પૌદ્ગલિકભાવો સાથે આત્મરતિને મેળ જ ક્યાં છે?
EWS EVENTS
TET
न हि तीर्थं संविग्नाचार्यविरहितं भवेत् ।
તીર્થ (જૈનશાસન) સંવિગ્ન ગીતાર્થ આચાર્ય વિનાનું (કદી) ન હોય. અર્થાત તીર્થ હોય તે છે છે. સંવિગ્ન ગીતાર્થ આચાર્યથી યુક્ત જ હોય.