________________
૧૩૧
आक्रोशहास्यादिकमन्यधर्मेऽप्यपक्वभावं ब्रुवते समाधेः ।
निसर्गसंसर्गविचारदृष्टि
रव्युत्थितिर्वा परिपाकरूपम् ॥१३४॥
અન્ય ધર્મોમાં પણ સંતોએ બૂમબરાડા, ઠઠ્ઠા, હસાહસી વગેરેને સમાધિના અપભાવો કહેલા છે.
સમાધિનો પરિપાક થાય ત્યારે તો સહેજ રીતે સંસાર સ્વરૂપચિંતનની દૃષ્ટિ તથા સમાધિની અવ્યુત્થાન દશા (સમતાની સ્થિતિ) જીવંત બનવા લાગે છે. VÉKÉKÉKÉKÉMÉKÉKÉKÉSÉSÉÉVÉLÉVÉLÉNKÉKÉKÉK
श्रावकस्तावत्तीर्थे साध्वादीनां हितेच्छुर्यथाशक्ति तद् भक्त्युद्यतः प्रतिसमयमनन्ताः पापप्रकृतीः परिशाट - यति पुण्यप्रकृतीश्च बध्नाति ।
શ્રાવક (જૈન) સંઘમાં રહેલા સાધુ-સાધ્વીઓનો હિતેચ્છુ, યથાશક્તિ તેઓની ભક્તિ-સેવામાં તત્પર બનેલો પ્રતિસમય અનંતી પા૫ પ્રકૃતિઓનો નાશ કરે છે. અને અનંતી પુણ્ય પ્રકૃતિઓને બાંધે છે. (સાધુસાધ્વીની ભક્તિનું ફળ કેટલું બધું છે તેનો વિચાર શ્રાવક-શ્રાવિકાઓ કરે.)