________________
૧૧૭
मरुत्पथे दुंदुभयो ध्वनन्ति, पुरः स्फुरन्त्येव च मङ्गलानि ।
उद्घोषयन्तो जयशब्दमुच्चैः,
कुर्वन्ति देवाः शुचिपुष्पवृष्टिम् ॥१२०॥
ચારિત્રરાજના વિજયની ખુશાલીમાં ગગનમાં દુંદુભિનો નાદ થવા લાગ્યો; આંખ સામે જ મંગળો ઉપસ્થિત થવા લાગ્યા, ‘ચારિત્રરાજનો જય હો' એવા ગગનભેદી ઘોષપૂર્વક દેવાત્માઓ નિર્મળ પુષ્પોની વૃષ્ટિ
કરવા લાગ્યા.
$$$$$$$$$$1$3$#$$$$$$$$$$$$s
सकलाचारस्य मूलभूतो गुरुकुलवासः । સકલ આચારનું મૂળ ગુરુકુલવાસ છે.