________________
૧૧૮
गायन्ति रामा मधुरं सुराणां, नृत्यन्ति चित्राभिनयाभिरामाः । मुक्ताफलौघान् विकिरन्ति नम्राः, पाणिक्वणत्कङ्कणराजिकाः ॥ १२१ ॥
આનંદોલ્લાસમાં દેવાંગનાઓ મધુર સ્વરે ગાવા લાગી. વૈવિધ્યભર્યા હાવભાવોથી અત્યંત સુંદર દેખાવા લાગી. હાથમાં પહેરેલાં કંકણથી શ્રેણીના અવાજથી મનોહર બનેલી તે દેવીઓ નીચી નમીને ચોમેર મોતી ઉડાડવા લાગી.
सम्यक्त्वे हि विराधिते नीचदेवत्वं प्राप्नोति ।
સમ્યક્ત્વની વિરાધનાથી નીચ દેવત્વ પ્રાપ્ત
થાય છે.
$$$$1$8#8