________________
૯૪
छिन्दन्ति वासांश्च विषद्रुमांस्ते
पापात्मनां भावमहारिपूणाम् । ते भग्नवासा विषमेषु नंष्ट्वा,
व्रजन्ति विच्छेदनगान्तरेषु ॥९७॥ પાપી તે ભાવશત્રુઓના ઝેરી વૃક્ષ જેવા નિવાસો ઉપર હલ્લો કરીને ચારિત્રરાજના યોદ્ધાઓએ ધારાશાયી લિ કરી નાંખ્યા.
આથી બેઘર બનેલા તે શત્રુસૈનિકોએ ભાગી છૂટીને જગતથી કપાઈ ગએલા વ્યવહારવાળા, ભયંકર પર્વતોનો આશ્રય લીધો.
गुरुकुलवासः परमपदनिबंधनं । છે. અર્થ-ગુરુકુલવાસ પરમપદનું કારણ છે. स्वाध्यायादिक्रिययाऽसत्क्रिया निवृत्तिः ।
સ્વાધ્યાયાદિ ક્રિયાથી અસત્ ક્રિયાની નિવૃત્તિ છે થાય છે.
છે.