________________
(૨૫)
**********************************************
धम्मो बंधू सुमित्तो य, धम्मो य परमो गुरु। मुक्खमग्गपयट्टाणं, धम्मो परमसंदणो ॥१०१॥
ધર્મ એ બંધ છે, સન્મિત્ર છે, પરમગુરુ છે અને મોક્ષમાર્ગના મુસાફરો માટે શ્રેષ્ઠ રથ સમાન છે. ૧૦૧
चउगइणंतदुहानल - पलित्तभवकाणणे महाभीमे। . सेवसु रे जीव ! तुमं, जिणवयणं अमियकुंडसमं ॥१०२॥ મહાભયંકર સંસાર-અટવીમાં ચાર ગતિનાં અનંત દુઃખથી દાઝેલા હે જીવ ! અમૃતના કુંડ સમાન જિનવચનનું સેવન કર ! ૧૦૨
विसमे भवमरुदेसे , अणंतदुहगिम्हतावसंतत्ते । जिणधम्मकप्परुक्खं, सरसु तुमं जीव सिवसुहदं ॥१०३॥
અનંત દુઃખરૂપી ગ્રીષ્મઋતુમાં તાપથી સંતપ્ત અને વિષમ એવા આ સંસારરૂપી મરુધરદેશમાં મોક્ષના ફળને આપનારા જિનધર્મનો હે જીવ! તું આશ્રય કર. ૧૦૩
किं बहुणा ? जिणधम्मे, जइअव्वं जह भवोदहिं घोरं । ___लहु तरियमणंतसुहं, लहइ जीओ सासयं ठाणं ॥१०४॥
વધારે શું કહેવું ? ઘોર એવા સંસારને જલદથી તરીને અનંત સુખસ્વરૂપ શાશ્વતસ્થાને જીવ પ્રાપ્ત કરે તે રીતે જિનધર્મની આરાધનાનો પુરુષાર્થ કરવો જોઈએ. ૧૦૪
* * * વિભાવિક આત્મા
સ્વાભાવિક આત્મા . વિ.આ. જ દુ:ખની ભરેલી વૈતરણી સ્વા.આત્મા જ વાંછિત સુખની છે, ક્રૂર શાલ્મલિ વૃક્ષનાં સમાન છે. કામધુન છે, આનંદકારી છે, કર્મનો કર્મનો કરનાર છે, દુઃખોપાર્જન કરનાર ટાળનાર છે એટલે સુખ ઉપાર્જન છે, પોતે જ પોતાનો વૈરી છે, દુષિત કરનાર છે, પોતે જ પોતાનો મિત્ર આચારે સ્થિત છે. '
છે, નિર્મળ આચારમાં સ્થિત છે.