________________
શ્રી હીરવિજયસૂરિરાસ
(ચોપાઈ)
૨વણી સરિખો જે જગમાલ, પાદશાહ કૈં જઈ માર્યો ગાલ; આગળ વાત તે કહિસ્સું સહી, હીર ખંભાયત આવ્યા વહી. સંવત સોળ એકત્રીસો ઇસેં, બહુ મંડાણ હુએ વળી તિસેં; મેઘવિજય લ્યે સંયમભાર, સાંભળજો નર તે અધિકાર. પાટણમાંહિં રહે અભેરાજ, ઓશવંશમાં સબળી લાજ;
અનુકરમેં ગયા દીવા મઝાર, સબળો વાણિજ કરે તેણિ ઠાર. ચ્યાર વાંહણ વાણોતર ચ્યાર, જેહની ઋદ્ધિતણો નહિ પાર; અમરાદે ઘર નારી સાર, શીનેં સીતાનો અવતાર. ગંગા નામે પુત્રી જેહ, બાલકુંઆરી કહીએ તેહ;
વડા ત્યાં કમલવિજય પંન્યાસ, ભણતી તેહની સાધવી પાસ. ૪૮૧ નવે તત્ત્વ ને જીવવિચાર, ઉપદેશમાલા ગ્રંથ સુસાર;
સંઘયણાદિક શાસ્ત્ર અનેક, ભણતાં આવ્યો સબળ વિવેક. ૪૮૨ કહે પુત્રી લેઉં સંયમભાર, હું ન કરું સંસાર વિચાર;
આપો મુજનેં તુમ આદેશ, અહ્મે મૂકસ્યું પાપક્લેશ. સુણી વચન માતા દુખ ધરે, પિતા સોય એહવો ઉચ્ચરે; બાલકુંઆરી સ્ત્રીની જાતિ, કષ્ટ ખમેવું દિન ને રાતિ. આગમશાસ્ત્ર સુણ્યા મેં કાન, સંસારનાં દુખ મેરુ સમાન;
૪૭૭
પા. ૪૮૫.૧ પુનિ કાંનિ
૪૭૮
૪૭૯
૪૮૦
૬૧
૪૮૩
૪૮૪
સંયમનું દુખ નહિ લગાર, શાલિભદ્ર લ્યે સંયમભાર. બ્રાહ્મિ સુંદરી બાલકુંઆર, મલ્લીજિન લ્યે સંયમભાર;
બાકુંઆરો જિનવર નૈમિ, સંસાર સુખ ઉપર નહિં પ્રેમ. મેં સંસાર છોડેવો સહી, જલ નવી પીવું ઊભાં રહી; જો નવિ ઘો મુજ સંયમભાર, તો મેં છાંડ્યા ચ્યારે આહાર અમરા બોલી તિણ ઠાર, જો તું ન રહે સહી સંસાર;
તો મેં લેવો સંયમ ભાર, પુત્રી જાતાં કિસ્સો આધાર ? ૪૮૮ સુણી તાત પણ હુઓ વૈરાગ, સંસાર રહેતાં નહિ મુજ લાગ; પુત્રી નારી મોહે અભેરાજ, નહિ સંસાર રહ્યાનું કાજ. ૪૮૯ માત પિતા લ્યે સંયમભાર, ઘરે રહો તુમ્હે મેકુમાર; પરણાવું તુહ્મ સુંદર નાર, સુખ વિલસો રહિ તુો સંસાર. મેઘ કહે ન રહું સંસાર, મેં પરણેવિ સંયમનાર;
સુણી વચન કાકી બૂઝેય, પાંચ ગ્ણાં તવ સૈંયમ લેય. ૪૯૧
૪૮૫
૪૮૬
૪૮૭
૪૯૦