________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૫૩
પ૩
મેં મૂઠે પ્રતિમા ઉથાપી, કુમતિ તણિ મતિ જગમાંહિ થાપી; જગ મોટો પાપી હો ગુરુજી, વિજય૦
૪૨૫ છ આવશ્યક રિષિ કરતાં જોય, જિનપૂજા ફળ ઈચ્છે સોય; - નંદીસૂત્રે પ્રતિમા જોય હો ગુરુજી. વિજય૦
૪૨૬ જીવાભિગમ અને ઠાણાંગ, જોજે ભગવતી પંચમ અંગ; ઉવાઇસૂત્ર ઉપાંગ હો ગુરુજી. વિજય૦
૪૨૭ જ્ઞાતાધર્મકથાગે જોય, દુપદી પૂજા કરતી સોય; છેદ ગ્રંથે પ્રતિમા હોય તો ગુરુજી. વિજય૦
૪૨૮ પ્રશ્નવ્યાકરણ તે દશમું અંગ, ચેઈ વૈઆવચ ઉપર રંગ; પૂજે પ્રતિમા અંગે હો ગુરુજી. વિજય૦
૪૨૯ રાયપસણી ભત્તપયજ્ઞા, કલપસૂત્ર જુઓ એકમન્ના; | જિન પૂજે તે ધન્ના હો ગુરુજી. વિજય૦
૪૩૦ ઉત્તરાધ્યયન સમવાયાંગ છેદ, મહાનિશીથમાં પ્રતિમા વેદ; જંબુદ્વીપપન્નરી ભેદ હો ગુરુજી. વિજય૦
૪૩૧ શ્રીગણવિજ્જાપયન્ના માંહિ, ઉપાશગદશાંગ છે વળી જ્યોહિ; પ્રતિમા પૂજી ત્યાંહિ હો ગુરુજી. વિજય૦
૪૩૨ મૂળસૂત્ર પેખો નર સારો, અર્થ ભલો અનુયોગદુવારો; નામાદિક ઠવણા ધારો તો ગુરુજી. વિજય૦
૪૩૩ ચ્ચાર પ્રકારે અરિહંત ધ્યાઉં, તિહાં જિનપ્રતિમાના ગુણ ગાઉં; સકળ પદારથ પાઉં હો ગુરુજી. વિજય૦
૪૩૪ રિખિ કુંઅરજી વચન સંભારી, ઉપાશકશાસ્ત્ર રિખિ ઘણું વિચારિ; પ્રતિમા હીઅડે ધારી હો ગુરુજી. વિજય)
૪૩૫ તત્વવિચાર કરી જિન ધ્યાઓ, પૂજી પ્રણમી જિન આરાહો; | મુગતિ પંથ જિમ પાઓ હો ગુરુજી. વિજય)
૪૩૬ મેઘજી રિષિ કહો ત્યાં ત્યાંહિ ચેઇવંદન કરતો જ્યાંતિ બેઠો દેહરામાંહિ હો જિનજી. વિજય૦
४३७ તેઓ દેરાસરમાં બેઠા હતા તે વખતે ચોર્યાશી ગચ્છવાળા ભેગા થાય છે. તેઓ કહે છે કે, “તમે અમારા ગચ્છમાં આવો. તમને અમે ઊંચા આસને સ્થાપન કરીશું.”
પા. ૪૨૫થી ૪૩૬.૨ જિનજી ('ગુરુજીને સ્થાને) ૪૩૫.૧ આવશ્યક ૪૩૬.૨ મેં પાયો ટિ. ૪૨૭.૨ ઉવાઈસૂત્ર = ઔપપાકિસૂત્ર (બાર ઉપાંગોમાંનું એક ઉપાંગ) ૪૩૦.૧ રાયપાસણી
= રાજપ્રશ્રીય કે રાજપ્રદેશીય ઉપાંગ, ભત્તપન્ના = ભક્તપરિજ્ઞા પ્રકીર્ણક ૪૩૧થી ૪૩૩ ઉત્તરાધ્યયન, સમવાયાંગ, મહાનિશીથ, ગણવિજ્જાપયન્ના, ઉપાશગદશાંગ, અનુયોગદ્વાર વગેરે ૪૫ આગમસૂત્રો પૈકીનાં નામો છે.