SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ શ્રાવક કવિ ઋષભદાસકૃત (દહા) હીરજી સરમેં પધારીઆ, જાસ્ય અનંતી અનંતી કોડિ; કોઉ ન રહ્યો ન રેહેએ, એ ગે મોટી ખોડિ. ૨૫૨૫ આપણ પહેલાં કઈ ગયા, આપણ ચલણહાર; આપણ પુંઠિ છોકરા, તેણે પણ બાંધ્યા ભાર. ૨૫૨૬ પોહોવી નિત્ય નવેરડી, પુરુષ પુરાણા થાય; વારે લાધે આપણે, નાટિક નાચી જાય. ૨૫૨૭ જાત બલતે દાઢ કે, ગયો રાવણ ગઈ ઋદ્ધિ; ગયા તે પાંચે પાંડવા, રહી ભલાઈ પ્રસિદ્ધિ. ૨૫૨૮ અંજલિ જળ ક્યું જાણ, નીર ન દીસે નીઠતું, જિમ પાણી તિમ પ્રાણ, યતન કરતાં જાયસ્પે. ૨૫૨૯ મરણ તણો જો કવણ ભય, જેણિ વાટે જગ જાય; મન મેલો નવિ સંબલો, તિણું કારણ ડોલાય. ૨૫૩૦ દાન સપત્ત જેણે દીઓ, શિર વહી જિનવર આણ; - જિહાં જીવે તિહાં તસ ખુસી, મરે તો તાસ કલ્યાણ. ૨૫૩૧ હીર તણે કલ્યાણ બહુ, જિહાં જાય તિહાં ઋદ્ધિ; શોક નિવારણ તુમ કરો, ન ઘટે દેવી બુદ્ધિ. તુમ્હ આગલિથી દુઃખ ધરો, અન્ય નિવારણ કોણ; કોય ન ઢકેરૂ અને, જગને ઢકે વોણ. ૨૫૩૩ દ્રઢ થઈ ગ૭ પાલીએ, વીર જતેં સુધર્મ; હીર તેં હવે તુમ ધણી, માહા ભાયગ તુહ્મ પર્મ. રપ૩૪ સાધ સકલ મુખે એમ કહે, તું જ અમારો હીર ! સફલો તરૂઅર ઉગીઓ, હરખ્યા મુનિવર કીર. ૨૫૩૫ જેસિંગજી રવિ ઉગિયો, ભવિ પંકજ વિકસંત; યાચકરૂપ મધુકર તિહાં, કરતિ તુઝ કરત. ૨૫૩૬ સાધવચન શ્રવણે સુણી, ચિંતે નર જેસિંગ; પૂરો ધર્મ આરાધીને, રાખ્યો શાસનરંગ. ૨૫૩૭. જનમ લગિ ચોખો સહી, કીધો પર ઉપગાર; અંતે જેણે અણસણ કર્યું. ફલીઆ બહુ સહિકાર. ૨૫૩૮ ૨૫૩૨ પા. ૨૫૩૦.૨ તે માટિ ડોલાય ટિ. ૨૫૨૯૧ નીઠતું = વહી જતું, ઢોળાઈ જતું ૨૫૩૧.૧ સપત્ત = સુપાત્ર ૨૫૩૩.૨ ઢકેરૂ = ઢાંકણ (?)
SR No.005952
Book TitleHeervijaysuri Ras
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy