________________
શ્રી હીરવિજયસૂરિરાસ
ટાલ્યો અકબર અન્યાય હૈ, ઉપશમ જે ધર્યો; જિનવાણી શ્રવણે સુણી એ. અરિહંતના ગુણ બાર હૈ, હું પણ અનુમોદું; ગુણ એકત્રીસ સિદ્ધના એ. આચાર્ય ગુણવંત રે, ગુણ તસ છત્રીસ; હું અનુમોદું તે સહી એ. પંચવીસ ગુણ ઉવઝાય રે, હું નિત અનુમોદું; ગુણ સત્તાવીસ સાધના એ. ઢંઢણ દ્રઢપ્રહાર રે, અરણક ઋષિ નમું; સનતકુમારનિ સમરીએ એ. પ્રણમું બંધકકુમાર રે, કુરગડૂ મુનિ; ભરત બાહુબિલિને નમું એ. બલિભદ્ર અભયકુમાર રે, ધન્નાશાલિભદ્ર; મેઘકુમાર ધન્નો રિ એ. અસ્યા સાધ જંગ જેહ રે, હું પણ અનુમોદું; સાધુપણું તેહનું સહી એ.
શ્રાવકનાં વ્રત બાર રે, તે પણિ અનુમોદું; દેશવિરતિ તિર્યંચ તણી એ.
દેવત્યુ દેવપણું રે, હું પણિ અનુમોદું; ભગતિ કરે શાસન તણી એ. જીવ નારકી પાસ રે, સમકિત છે ભલું; હું અનુમોદું તે સહી એ.
હવે સેસાંણ જીવ રે, એહથી અન્ય વળી; હું અનુમોદું તેનેિ એ.
૨૩૮૯
૨૩૯૦
૨૩૯૧
૨૩૯૨
૨૩૯૩
૨૩૯૪
૨૩૯૫
૨૩૯૬
૨૩૯૭
૨૩૯૮
૨૩૯૯
૨૪૦૦
દાનરૂચિ ગુણ જેહ રે, હું વળી અનુમોદું; વિનય ભલો જસ દેહમાં એ. અલ્પ કષાયે જીવ રે, પરિનિ ઉપગારી; ભવ્યપણું અનુમોદીયે એ.
જીવદયાળુ જેહ રે, દાષ્પિણિ દેહમાં; પ્રિયભાષી અનુમોદીયે એ.
૨૪૦૩
પા. ૨૩૮૯.૧ અક૨ ૨૩૯૦.૧ ગુણગ્રામ. ૨૪૦૧.૧ પણિ (વળી'ને સ્થાને) ૨૪૦૩.૧
૨૪૦૧
૨૪૦૨
૨૭૧
જીવદયા પાલું.
ટિ. ૨૩૯૦.૨ સિદ્ધના આઠ ગુણ વધુ પ્રચલિત છે. ૨૪૦૦.૧ સેસાંણ = ૨૪૦૩.૧ દાખ્યિણિ = દાક્ષિણ્ય
બાકીના અન્ય