________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૨૩૯
૨૩૯
૨૧૦૧
૨૧૦૬
૨૧૦૮
ઋષભદેવની મૂરતી સારી, પૌષધશાળાની બલિહારી;
બઈસે ગુરુ નરનારી હો. સુ. બ. આગલિ મોટી મહિષ વિખ્યાત, લોકમાંહિ છે એવી વાત,
પઈઠે પશુ ન થાત હો. સુ. ૫. એણિ પરિ કોટ બાહિરિ તું જોય, શ્રીજિનમંદિર સત્તર હોય; બિંબ છમેં નામી સોય હો. સુ. બિ.
૨૧૦૩ હવિ અદબદ જુહાર્યાનો ભાવો, આગલિ અનોપમ છે તળાવો; જુઠિ જળ નહિ જીવ હો. સુ. જુ.
: ૨૧૦૪ પાણી પર્વ વડ પાંડવદેહરી, અદબદ ટાલિ ચિહું ગતિ ફેરી; ઊંચી દેહરી ભલેરી હો ગુરુજી. ઉંચી.
૨૧૦૫ કવાયક્ષ તણો પ્રાસાદો, પાંડવ દેખે ટલિ વિખવાદો;
વાજે ઘંટાનાદો હો ગુરુજી. વાજે. ગજ ઉપરિ મરૂદેવ્યા માઈ, લહી કેવલ તે મુગતિ જાઉં; ઋષભ તણો મહિમાય હો ગુરુજી. અષભ.
૨૧૦૭ ચોમન સવા સોમજીનો સારો, બાવન દેહરડી ફરતી ધારો;
નવો પ્રાસાદ ચાંચારો હે ગુરુજી. નવો. તિહાં ભંયરું છે વળી એક, સો પ્રતિમા નમી ધરી વિવેકો; ટાળે પાપ અનેકો હો ગુરુજી. ટાળે.
૨૧૦૯ પીઠિકા ઉપરિ પગલાં ત્રીસો, આંબો રાયશિ તિહાં કહીસો; નામી શેત્રુજે સીસ હો ગુરુજી. નામી.
૨૧૧૦ | (ચોપાઈ). એણી પરિ શ્રી ગુરુ યાતરે કરે, તીરથ ફરસી સઘળે ફરે;
પાછે પુંડરિક દેહરિ જાય, તિહાં કણે ભાખે ધર્મકથાય; ૨૧૧૧ શેત્રુંજા માહાત્મ વાંચેહ, અન્ય ઠામ અન્ય તીરથ જેહ;
પૂર્વ કોડિ પુણ્ય જે હોય તે અહિ એક સમેમાં જોય. ૨૧૧૨ નાગ મોર નહિ વેર લગાર, ચક્રી અદ્ધિનો એ દેવણહાર;
દારિદ્રરોગનો ખ્યય ઈહાં થાય, પગ પગ ચઢતાંપાતિગજાય. ૨૧૧૩ સૂર્યકુંડ શેત્રુંજી નીર, કાંતિ વધારે પુરુષ શરીર;
પશુ પંખી શેત્રુંજ રહે, પ્રાહિ જિન તસ ભદ્રક કહિ. ૨૧૧૪ સિદ્ધ ગતિની સૂરની ગતિ દેહ, ત્રેવીસ જિનવર ત્યહાં આવે;
કાકરે કાકરે સિદ્ધ અનંત, શેત્રુજાગિરિ ગુણનો નહિ અંત. ૨૧૧૫ પા. ૨૧૦૭.૧ જાઉ ટિ. ૨૧૦૨.૨ પઈઠ = પ્રવેશ કર્યો ૨૧૦૪.૧ અબદબ = અદ્દભુત (2ષભદેવ) ૨૧૧૧.૧ યાતર
= જાત્રા, ફરસી = સ્પર્શના કરી. ૨૧૧૩.૨ ખ્યય = ક્ષય, નાશ