________________
શ્રી હીરવિજયસૂરિરાસ
કુર્કટ પારેવા નહિ પાર, પાપી વાગરી વીસહજાર;
મંસભખી સ્યું જાણે ધર્મ, સાધ તણી સું રાખે શર્મ. ૭૩૪ કોસે કોસે તેહ પ્રસિદ્ધ, જેણે એક હજીરો કીધ;
ચઉદસે ચઉદસે હજીરા કરે, ઉપરિ હર્ણનાં સીંગડાં ધરે. ૭૩૫ પાંચસિં પાંચ તો સિંહ જોય, એકેક હજીરે તે પાણિ હોય; એકે દાંતની દાઢા ઘણી, બળ ઋષિ દેખાડે આપણી. દસે ગાઉએ એક સરાય, કૂઓ એક કીઓ તિણિ ઠાય;
૭૩૬
રોપ્યાં ઝાડ તિહાં અભિરામ, માની આપ જણાવે નામ. ૭૩૭ હરણ ચરમ નિં સંગડાં દોય, એક મહોર સોનાની જોય;
છત્રીસ હજાર શેખનાં ઘર જ્યાંહી, એવું લહિણું કીધું ત્યાંહી. ૭૩૮ મોટો પાદશાહ એ દુરદંત, વૈરીના દેશ ઉપર જંત;
ચકવી દુખ પાર્મિ નિજ જાતિ, ઊડે ખેહ પડી લહેરાતી. ૭૩૯ અસતી ઘૂક ખુસી તે હોય, તસકર લેણિયા હરખ્યા જોય; ખેહિં ઢાંક્યા સૂર નિં ચંદ, પોયણિ પંખીના મુખમંદ. આકાશે સૂર ઢંકાયો જર્સિ, પ્રતાપરૂપ સૂર ઉગ્યો તર્સિ;
યશરૂપી ઓ ત્યાંહાં કિઓ ચંદ, અકબર ગાજી જિયો ગમંદ. ૭૪૧ સકળદેશના રાજા જેહ, છિદ્ર સૂરમાં દેખે તેહ;
મનસ્યું ચિંતે હોસ્પે. ખીઅ, દીસે છે અકબરની જીઅ. સંગ્રામિં ય એહર્નિ સદા, પાપ થકી નવિ બીહિં કદા; ચિત્તોડ લેતાં પાત્યક થયું, એકે જીભે ન જાએ કહ્યું. લીધો ગઢ નવિ જાએ જર્સિ, યંત્ર ઢીંકલી કીધી તર્સિ;
નાંખે ઉછાળીને પાહાણ, ગઢમાં પડતા હશે પરાણ. ગઢ તોહી લીધો નવિ જાય, બહુ માનવનો ખય તહિં પાછો અકબર ન દીએ પાય, વઢિ સબળ ચિત્રોડો રાય. અકબર રહિં ગઢ ઘેરો કરી, મુગલ રહિં ગઢ પાછલિ ઊપરિથી મૂકે નર નાલિ, ઘણા પુરુષ મરે સમકાલિ. ગજ ઘીડા માનવ જે મરે, તેને ગઢ ખાઈમાં ભ;
ઉપરિ રનર ચાલ્યા જાય, પોળે જઈ દીએ ઘણ ઘાય. ૭૪૭ ઉપરથી નાંખે નર પાહાણ, હણે ઘણા પુરુષના પ્રાણ;
અકબરશાહ પાછો નવિ વળે, ચક્રી ભરત જિમ લડત ન ટળે. ૭૪૮
=
=
૭૪૦
ફરી;
૭૪૨
૭૪૩
૭૪૪
થાય;
૭૪૫
૭૪૬
પા. ૭૩૫.૨ ચઉદશેં ચઉદ (૧૪૧૪) ૭૩૬.૧ પણિ ૩૩૭.૨ આણ ૭૩૯.૨ ચકવાટ પામિ.....પીડી ૭૪૧.૨ પ્રતાપ રૂપીઓ કીઓ ત્યાંહાં ચંદ ટિ. ૭૩૪.૧ કુર્કટ કૂકડા ૭૩૪.૨ મંસભખી ધર્મશાળા ૭૩૮.૧ ચરમ = ચામડું ૭૪૦.૨ ખેહિં = આકાશમાં
માંસભક્ષણ કરનાર ૩૩૭.૨ સરાય =
૮૯