SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ - શ્રાવક કવિ ઋષભદાસકૃત એહવો હીર મુનીશ્વર જેહ, ગંધારમાંહિ રહ્યો નર તેહ, મુહૂરત લીધું પ્રતિષ્ઠાતણું; દ્રાણી ધન ખરચે ઘણું. ૬૪૯ ઇણ અવસર જગમાલ ત્રષિ જેહ, બોરસદ માંહિ વયો નર તેહ; ક્લેશ થકો પાછો નવિ ફરે, અનુકરમેં પોહતો તે આગરે. ૬૫૦ અકબરનિ કીધી અરદાસ, પૂરો પાદશાહ માહરી આસ; વિગર ગુનહિ મુજ કીધો દૂરી, કરે જોર થતી હીરસૂરિ. ૯૫૧ તસબી મોતીની એક જેહ, હરવિજય મુજ રાખી તેહ; અપાવીએ માહરા દીવાન, શાહ અકબર થાઓ મહિરબાન. ૬૫ર સુણી મહિર હુઓ સુલતાન, લખી લેખ આપ્યું ફરમાન; લખતો સાહિબખાનનું નામ, ઈસ ગરીબકા કીજિ કામ. ૬૫૩ લેઈ ફરમાન ચાલ્યો તે જસે, આવી વાત ગુજરાતિ તમેં; બીહિ સહુ આવે જગમાલ, બોલે સહુએ જુજુઓ ફાલ. ૬૫૪ એણે અવસરિ માનુ કલ્યાણ, થાનસંઘ શ્રાવકમાં જાણ; બાર હજાર હાથ ઉપર તેહ, જાણી વાત જગમાલની જેહ. ૬૫૫ શાહ અકબરનિ તે ગૂદરે, વાત જગમાલની માંડી કરે; હરામખોર છે એ સેવડો, દૂરિ કર્યો દડે દંડો. ૬૫૬, સૂધી રાહ ન પાળે યતી, ગુટકા કથન ન માને રતી; તેણિ દૂરિ કીઆ ગુરુ વડે, જૂઠી વાત કરે અબ લડે. ૬૫૭ શાહ અકબૂર બોલે આપ, બેટા સો જો માને બાપ; ચેલા સો જે ગુરુ માનિ કહિણ, નહીતર દોઉ દીજે રહિણ. ૬૫૮ કરી હુકમ લખું ફરમાન, આપ્યું શ્રાવકને દઈ માન; લખે લેખ ખરો ગુરુ હીર, ખોટો છે જગમાલ ફકીર. ૬૫૯ અઢું ફરમાન તે હુઉં જસે, ગુજ્જરદેશ ભણી ચલાવ્યું તસિં; આવ્યો ગંધાર માંહિ જામ, શ્રાવક સાધુ બીહે તા. ૬૬૦ નાસે પુરુષ ન જોવે ફરી, કોઈ ન રહિ નર ધીરજ ધરી; જાયું લેખ લાવ્યો જગમાલ, તેડી જશે શ્યા હોશે હાલ.૬૬૧ પણિ જગમાલ પુ િરહી જાય, આ ફરમાન આગળથી જાય; હર હાર્થિ તે દીધું જમેં, વાંચી હરખ્યા સહુ કો તમેં. ૬૬૨ એણિ અવસર બીજું ફરમાન, તેડાવે દિલ્લી સુલતાન; કારણ તેહનું સુણો સુજાણ, બેઠો જરૂખે અકબર ભાણ. ૬૬૩ ચાંપા નામે શ્રાવિકા જેહ, છમ્માસી તપ કરતી તેહ; પાલખીએ તે બેઠી સતી, વાજિંત્ર સબળાં વાગે અતી. ૬૬૪ પા. ૬૫૮.૨ જે નહિં કરિ હુઓ ન દીજિ રહિણ ૬૬૦.૨ બીહના સહુ ટિ. ૬૫૧.૧ અરદાસ = અરજ ૬૫૨.૧ તસબી = માળા
SR No.005952
Book TitleHeervijaysuri Ras
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy