________________
કવિ ઋષભદાસની પ્રગટ-અપ્રગટ કૃતિઓ આ પ્રમાણે છે : રાસાઓ : ૧. ઋષભદેવરાસ, કડી ૧૨૭૧, ઢાળ ૧૧૮, ૨.સં. ૧૬૬૨ ૨. ભરતેશ્વર (ભરત-બાહુબલિ) રાસ, કડી ૧૧૧૬, ઢાળ ૮૪, ૨.સં.૧૬૭૮ (મુદ્રિત
આનંદ કાવ્ય મહોદધિ.' મૌ.૩). ૩. જીવવિચારરાસ, કડી ૫૦૨, ૨.સં.૧૬૭૬ ૪. ક્ષેત્રપ્રકાશરાસ, કડી ૫૮૨, ૨.સં.૧૬૭૮ ૫. અજાકુમારરાસ, કડી પપ૭, ૨.સં.૧૬૭૦ ૬. શત્રુંજય-ઉદ્ધારરાસ, કડી ૨૯૬, ઢાળ ૨૦, ૨.સં.૧૬૭૦ ૭. સમકિતરાસ, કડી ૮૭૯, ૨.સં.૧૬૭૮ ૮. સમયસ્વરૂપરાસ, કડી ૭૯૧ (હસ્તપ્રત પ્રાપ્ય નથી) ૯. દેવગુરુસ્વરૂપરાસ, કડી ૭૮૫ (હસ્તપ્રત પ્રાપ્ય નથી) ૧૦. નવતત્ત્વરાસ, કડી ૮૧૧, ૨.સ. ૧૬૭૬ ૧૧. સ્થૂલિભદ્રરાસ, કડી ૭૩૨, ૨.સં. ૧૬૬૮ ૧૨. વ્રતવિચારરાસ, કડી ૮૬૨, ઢાળ ૮૧, ૨.સં.૧૬૬૨ ૧૩. સુમિત્ર રાજર્ષિરાસ, કડી ૪૨૫, ૨.સં.૧૬૬૮ ૧૪. કુમારપાલરાસ, કડી ૪૬૯૯, ૨.સં.૧૬૭૦ (મુદ્રિત, ‘આનંદ કાવ્ય મહોદધિ’ મૌ.૮) ૧૫. કુમારપાલનો નાનો રાસ, કડી ૨૧૯૨ (હસ્તપ્રત પ્રાપ્ય નથી) ૧૬. જીવત સ્વામીનો રાસ, કડી ૩૨૩, ૨.સં.૧૬૮૨ ૧૭. ઉપદેશમાલારામ, કડી ૭૧૨, ઢાળ ૬૩, ૨.સં.૧૬૮૦ ૧૮. શ્રાદ્ધવિધિરાસ, કડી ૧૬૨૪ (હસ્તપ્રત પ્રાપ્ય નથી) ૧૯. હિતશિક્ષારાસ, કડી ૧૮૬૨, ૨.સં.૧૬૮૨ (મુદ્રિત, શા. ભીમશી માણેક) ૨૦. પૂજાવિધિરાસ, કડી પ૬૬, ૨.સં. ૧૬૮૨ ૨૧. આર્દ્રકુમારરાસ, કડી ૯૭ (હસ્તપ્રત પ્રાપ્ય નથી) ૨૨. શ્રેણિકરાસ, કડી ૧૮૩૯, ૨.સં. ૧૬૮૨ ૨૩. હીરવિજયસૂરિસ, કડી ૩૧૩૪, ઢાળ ૧૧૦ (મુદ્રિત, ૧. “આનંદકાવ્ય મહોદધિ’
મૌ.૫, ૨. “શ્રાવકકવિ ઋષભદાસકૃત શ્રી હીરવિજયસૂરિરાસ', સંપાદક અને
ભાવાનુવાદક આ. શ્રી વિજય હેમચંદ્રસૂરિજી) ૨૪. મલ્લિનાથરાસ, કડી ૨૯૫, ૨.સં.૧૬૮૫ ૨૫. પુણ્યપ્રશંસારાસ, કડી ૩૨૮ (હસ્તપ્રત પ્રાપ્ય નથી.) ૨૬. કયવનારાસ, કડી ૨૮૪, ૨.સં. ૧૬૮૩ ૨૭. વીરસેનનો રાસ, કડી ૪૪૫ ૨૮. હીરવિજયસૂરિના બાર બોલનો રાસ, કડી ૨૯૪, ૨.સં. ૧૬૮૪ ૨૯. રોહણિયા મુનિરાસ, કડી ૩૪૫, ૨.સં. ૧૬૮૮ ૩૦. અભયકુમારરાસ, કડી ૧૦૦૫, ૨.સં. ૧૬૮૭