________________
BREKERHEBEEEEEE
( વિજ્યાનંદસૂરિ.
8999999999999999
પૃષ્ઠ. ૨૪-૨૪૩.
મરૂ દેશમાં (મેવાડમાં) વરહ ગામમાં પ્રાગ વંશને શાહ શ્રીવંત નામને વણિક વસતા હતા, તેને પિતાની પત્નિ નામે શિણગારથી કલા નામને પુત્ર સંવત ૧૬૪૨ માં થયે, કે જે બાળપણથી બુદ્ધિશાળી હતા. (તેણે પહેલાં સ્થાનકવાસી શ્રી વિરસિંગ ઋષિજી પાસે દીક્ષા લીધી હતી??) મહાન જગદ્ગુરૂ હીરવિજ્ય સૂરિના સમાગમમાં આવતાં તુરતજ તેમની પાસેથી દીક્ષા લીધી, (સંવત ૧૬૫૧) અને તે વખતે માલવિજય નામ રાખ્યું. પછી શાસ્ત્રાભ્યાસ સારી રીતે કરાવવા માટે શ્રી હીરવિજયસૂરિએ પિતાના વિદ્વાન શિષ્ય નામે સેમવિજ્ય વાચકને કમલવિજય મેંપી દીધા. તે વાચકે તેમને વિદ્યાનું દાન આપી શાસ્ત્રમાં પારંગત કર્યા.
પછી આચારવિચાર-ચરણકરણ શુદ્ધ થવા માટે અનેક યોગ વહ્યા, આથી શ્રી વિજયસેનસૂરિ (શ્રી હીરવિજયના પટ્ટધર) એ સંવત ૧૬૭૦ માં પંડિત પદવી આપી. ત્યાર પછી શ્રી વિજયસેનસૂરિના પટ્ટધર શ્રી વિજયતિલકસૂરિ શિરેહી ગામમાં અનુક્રમે વિહાર કરતા પધાર્યા, તેમણે કમલવિજય વિબુધને–પંડિતને સૂરિ પદવી આપી (સંવત ૧૬૭૬), અને વિજયાનંદ સૂરિ એ નામ સ્થાપિત કર્યું. આ પછી ઘણું ઘણું છઠ અઠમ ઉપવાસ. નીવી, અબીલ, કર્યા, અને સિદ્ધચક્ર સ્થાનકની ઓલી આદરી, ત્રણ માસ શુભ ધ્યાનમાં રહી મન તે તપવિધિ આદરી મૈતમ મંત્ર આરાળે. ત્યાર પછી વિજયરાજ સૂરિને પિતાના પટ્ટધર બનાવ્યા અને અનેક મુનિઓને પંડિત પદ આપ્યાં તેમજ અનેક દીક્ષા આપી. યાત્રામાં બે વિમલગિરિની, એક ગિરનારની, આબુની સાત, શંખેશ્વર પ્રભુની પાંચ અને એક અંતરીક્ષ પ્રભુની કરી. નવ તે બિંબ પ્રતિષ્ઠા કરી ઉપાશ્રય અને જિનમંદિર કરાવ્યા. શેત્રુંજાપર સંઘ કહાયે. અને ગુજરાત, મારવાડ, કેકણ, દક્ષિણ અને લાટ દેશમાં વિહાર કર્યો. પછી તેઓ ખંભાત નગરમાં પધાર્યા ત્યાં શરીર વ્યાધિ ઉપડી.
અહીં ધર્મ ધ્યાનમાં લીન થઈ, સર્વને ખમાવી, અનશન કરી સંવત ૧૭૧૧ ના આષાડ માસની પૂર્ણિમાની રાત્રીએ--અથવા વદ એકમે ગુરૂ નિર્વાણ