________________
શ્રી વિજયસેનસૂરિએ આપ્યું. આ લબ્ધિસાગર ગુરૂની દેશનાથી શ્રી નેમિસાગર શિષ્ય થયા.
લર્મિસાગરસૂરિ (તપાગચ્છની પ૩ મી પાટે.)
વિદ્યાસાગર ઉપાધ્યાય.
ધર્મસાગર પાઠક,
લબ્ધિસાગર ઉપાધ્યાય.
નેમિસાગર ઉપાધ્યાય.
જન્મ, માતપિતા, દીક્ષા. સિંહપુર નગરમાં દેવિદાસ નામને સુશ્રાવક વસતે હતું, તેને કેડાં નામની સુભાર્યા હતી. તેને પેટે ગુરૂરાયને પૂછે, અને આગમ આરાધું એવા દેહદવાળા ગર્ભથી પુત્ર થયો અને તેનું નામ નાનજી પાડ્યું. આઠ વર્ષને થતાં પુત્રને નિશાળે બેસાડ્યો, અભ્યાસ પૂરો થતાં નગરમાં શ્રી લબ્ધિસાગર ઉપાધ્યાય વિચરતા વિચરતા આવ્યા; મા પુત્રને લઈને વંદના કરવા ગઈ, પુત્રે ગુરૂની દેશના સાંભળી, અને વૈરાગ્ય ઉપજે. અને બીજા ભાઈ સાથે દીક્ષા લીધી.
અભ્યાસ, પંડિત અને વાચક પદવી. ગુરૂ સાથે વિહાર કર્યો, અને તેમની પાસે અભ્યાસ દરેક શાસ્ત્રને કરવા લાગ્યા. આચારશાસ્ત્ર (ચરિતાનગ), આગમ, જ્યોતિષ, સાહિત્ય, છંદશાસ્ત્ર, હૈિમાદિક વ્યાકરણ વગેરેનો અભ્યાસ કર્યો અને શુદ્ધ સંયમ, શુદ્ધાચારી સાધુની પેઠે નિર્વહવા લાગ્યા. શ્રી વિજ્યસેનસૂરિએ પંડિતપદ આપ્યું, ત્યાર પછી લબ્ધિસાગર ગુરૂ સ્વર્ગલોક પધાર્યા, એટલે શ્રી વિજયસેનસૂરિએ દૂર દેશથી નેમિસાગરને બોલાવી વાચક ( ઉપાધ્યાય) પદ આપ્યું. આ પદ આપ્યાને સાત વર્ષ થયાં ત્યારે ગુરૂના આદેશથી રાધનપુર ચોમાસું કર્યું.
જહાંગીર બાદશાહનું આમંત્રણ આ વખતે અકબર બાદશાહની પછી દિલ્હીની ગાદીએ આવેલ તેને બે જહાંગીર બાદશાહ માંડવગઢ પડાવ નાખી પડયો હતો. તેણે ફરમાન લખી શ્રી વિજયદેવસૂરિ (કે જેને માટે આગળ લખાઈ ગયું છે) ને તેડાવ્યા. શ્રી વિજયદેવસૂરિ આ વખતે ખંભાતમાં હતા, તેમણે ફરમાન વાંચી માંડવગઢ
૧. વિજયસેનસૂરિ જુઓ પ્રસ્તાવના પણ ૯ ફુટનેટ,