________________
૬૬ સ્વરૂપસાગર (નાગરના. સ્વર્ગવાસ ૧૮૬૬ પિસ શુદ ૨
- પાલી શહેર) ૬૭ નિધાનસાગર (દમણ ગામના સ્વર્ગવાસ ૧૮૮૭ ભાદરવા વદ ૧૪)
૬૮ મયાસાગરજી.
૧૮ નેમસાગરજી. ૭૦ શ્રીમદ્ રવિસાગરજી.
૭૧ સુખસાગર (હાલ વિદ્યમાન છે.) શ્રીમદ્દ રવિસાગરની શિષ્ય સંપદા નીચે પ્રમાણે છે.
૧ હીરસાગર (અમદાવાદના. દિક્ષા ૧૧૪ મહા માસ.) ૨ રત્નસાગર (પાટણના નામ રામચંદ દીક્ષા સં. ૧૯૧૭). ૩ શ્રેમસાગર (પાટણ નામ ખુશાલચંદ દીક્ષા ૧૭૧૮ ફાગણ સુદ
૨ રાધનપુર ૪ શાંતિસાગર (ઇડર. નામ સરૂપચંદ દીક્ષા ૧ર૦ વૈશાખ સુદ
૧૦ ઘોઘા). ૫ ગુણસાગર (વસો નામ સાકરચંદ હરજીવન દીક્ષા ૧ર
- જેઠ સુદ ૬). ૬ મણિસાગર (વસ. નામ માનચંદ સાકરચંદ દીક્ષા ૧૯૨૨
જેઠ સુદ ૬). - ૭ ભાવસાગરજી (સુરત. નામ ફુલચંદ ભૂખણદાસ, દીક્ષા ૧૯૪૩
ને વૈશાખ સુદ ૬ મહેસાણા) '૮ સુખસાગરજી (પાટણ. નામ સાકરચંદ આલમચંદ દીક્ષા ૧૯૪૩
ના વૈશાખ સુદ ૬)
૧. જન્મ સં. ૧૮૭૬. પાલીમાં (મારવાડ), પિતાનું નામ રઘાજી, માતાજી માણકર, જ્ઞાતે વીશા ઓસવાળ વણિક સંસારી નામ રવચંદજી, દીક્ષા સં. ૧૯૦૮ માગશર સુદ ૧૧ અમદાવાદ,
૨. બહુજ વિદ્વાન અને શાસ્ત્રના પારંગામી હતા. તેમની પાસેથી શ્રી સિદ્ધિવિજ્યજી પણ અભ્યાસ કરતા હતા. તેના નામની યાદગીરીમાં સુરતમાં રત્નસાગરજી પાઠશાળા સ્થાપવામાં આવી છે.
૩ પાછળથી તેઓએ સાધુ વેષ ત્યજ હતે.